Monday, 22. January 2018, Gondal, Aksharderi Sardh Shatabdi Mahotsav

से 22. January 2018 - 16:30 तक 20:00
Gondal
IndiaGondalRajkot Road360311
नक्शा दिखाएं
3097 उपस्थित लोगों को
घटना विवरण
અક્ષર દેરી કલ્પવૃક્ષ છે. અહીં તમામ શુભ સંકલ્પો સિદ્ધ થાય છે.
The sacred place where Aksharbrahma Gunatitanand Swami was cremated, sanctified numerous times by the Gunatit Parampara, and where countless devotees’ noble wishes have been fulfilled, the Aksharderi is the most revered, divine and holy place of pilgrimage in the Swaminarayan Sampraday. To commemorate its 150th anniversary, various events and celebrations commenced in February 2016. The highlight of this two-year long celebration is the ‘Aksharderi Sardh Shatabdi Mahotsav’, which will be celebrated in the divine presence of Pragat Brahmaswarup Mahant Swami Maharaj in Gondal. Everyone is invited to attend this unique occasion.

સાક્ષાત્‌ ગુણાતીત સ્થાન અક્ષરદેરી એટલે BAPS ના પ્રત્યેક હરિભક્તના હૃદયે કંડારાયેલું એવું એક મહિમાવંત તીર્થ જેની રજે રજ ગુણાતીત ગુરુવર્યોનાં મહિમા-સેવા-સમર્પણની ગાથાઓ ગાઈ રહી છે. આ અક્ષરદેરીના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, તે નિમિત્તે છેલ્લાં બે વર્ષથી આપણે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી પર્વ ઊજવી રહ્યા છીએ. આ પર્વની ચરમસીમારૂપ ‘અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ’ તીર્થધામ ગોંડલમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાશે. આ અભૂતપૂર્વ અવસરનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે
और अधिक रोचक घटनाओं का पता लगाएं
अपने Facebook स्वाद के आधार पर की घटनाओं के लिए सिफारिशें प्राप्त करें। केवल यह बात है, क्लिक करें!मुझे मेरे लिए अनुकूल घटनाओं दिखाएँअभी नहीं